Brainstorming Prompt & Response Dataset in Gujarati

This brainstorming prompt and completion dataset consists of a wide range of brainstorming prompts and responses in the Gujarati language. Along with that, it includes detailed annotation for each dataset.

Category

Brainstorming Prompt-Completion Dataset

Total volume

2000+ Assets

Last Updated

Sep 2023

Number of participants

50+ people

Get this AI Dataset

Get Dataset Btn

About This OTS Dataset

About Gradiet Line

What’s Included

Welcome to the Gujarati Brainstorming Prompt-Response Dataset, a meticulously curated collection of 2000 prompt and response pairs. This dataset is a valuable resource for enhancing the creative and generative abilities of Language Models (LMs), a critical aspect in advancing generative AI.


Dataset Content:

This brainstorming dataset comprises a diverse set of prompts and responses where the prompt contains instruction, context, constraints, and restrictions while completion contains the most accurate response list for the given prompt. Both these prompts and completions are available in Gujarati language.


These prompt and completion pairs cover a broad range of topics, including science, history, technology, geography, literature, current affairs, and more. Each prompt is accompanied by a response, providing valuable information and insights to enhance the language model training process. Both the prompt and response were manually curated by native Gujarati people, and references were taken from diverse sources like books, news articles, websites, and other reliable references.


This dataset encompasses various prompt types, including instruction type, continuation type, and in-context learning (zero-shot, few-shot) type. Additionally, you'll find prompts and responses containing rich text elements, such as tables, code, JSON, etc., all in proper markdown format.


Prompt Diversity:

To ensure diversity, our brainstorming dataset features prompts of varying complexity levels, ranging from easy to medium and hard. The prompts also vary in length, including short, medium, and long prompts, providing a comprehensive range. Furthermore, the dataset includes prompts with constraints and persona restrictions, making it exceptionally valuable for LLM training.


Response Formats:

Our dataset accommodates diverse learning experiences, offering responses across different domains depending on the prompt. For these brainstorming prompts, responses are generally provided in list format. These responses encompass text strings, numerical values, and dates, enhancing the language model's ability to generate reliable, coherent, and contextually appropriate answers.


Data Format and Annotation Details:

This fully labeled Gujarati Brainstorming Prompt Completion Dataset is available in both JSON and CSV formats. It includes comprehensive annotation details, including a unique ID, prompt, prompt type, prompt length, prompt complexity, domain, response, and the presence of rich text.


Quality and Accuracy:

Our dataset upholds the highest standards of quality and accuracy. Each prompt undergoes meticulous validation, and the corresponding responses are thoroughly verified. We prioritize inclusivity, ensuring that the dataset incorporates prompts and completions representing diverse perspectives and writing styles, maintaining an unbiased and discrimination-free stance.


The Gujarati version is grammatically accurate without any spelling or grammatical errors. No copyrighted, toxic, or harmful content is used during the construction of this dataset.


Continuous Updates and Customization:

The entire dataset was prepared with the assistance of human curators from the FutureBeeAI crowd community. We continuously work to expand this dataset, ensuring its ongoing growth and relevance. Additionally, FutureBeeAI offers the flexibility to curate custom brainstorming prompt and completion datasets tailored to specific requirements, providing you with customization options.


License:

This dataset, created by FutureBeeAI, is now available for commercial use. Researchers, data scientists, and developers can leverage this fully labeled and ready-to-deploy Gujarati Brainstorming Prompt-Completion Dataset to enhance the creative and accurate response generation capabilities of their generative AI models and explore new approaches to NLP tasks.


Use Cases

Question Answer Dataset for Language Model Training

Language Model Training

brainstorming dataset for natural language understanding

Natural Language Understanding

Dataset Sample(s)

Sample Line

SAMPLE DATA

question

વિશ્વભરની સૌથી પ્રખ્યાત મોટિવેશનલ પુસ્તકો પૈકીની વ્યવસાય અને પૈસા લગતી પાંચ પુસ્તકો નીચે મુજબ છે.

1. ચિંતા છોડો અને સુખેથી જીવો

2. …

લખાણને પૂર્ણ કરો.

answer

વિશ્વભરની સૌથી પ્રખ્યાત મોટિવેશનલ પુસ્તકો પૈકીની પાંચ નીચે મુજબ છે.

1. ચિંતા છોડો અને સુખેથી જીવો

2. વિચારો અને ધનવાન બનો

3. લોક વ્યવહારની કળા

4. મેનેજમેન્ટ મંત્ર

5. વન મિનિટ મેનેજર

question

મારો દીકરાની કાલે પરીક્ષા છે. એની માટે જરૂરી એવી આઠ વસ્તુઓની યાદી આપો જે એને જરૂર પડી શકે છે.

જવાબ: પરીક્ષામાં જરૂર પડી શકે એવી આઠ વસ્તુઓ નીચે મુજબ છે.

1. પેન

2. પેન્સિલ

3. પાણીની બોટલ

4. ફૂટપટ્ટી

5. કંપાસ

6. સંચો

7. પરિકર

8. કેલ્ક્યુલેર

####

મારા પતિના જન્મદિવસ નિમિતે મારે એમના માટે ભેટ લેવી છે. મને એવી પાંચ વસ્તુઓનો આઈડિયા આપો જે હું તેમના માટે લઇ શકું.

જવાબ: ?

answer

જવાબ: ભેટ એમની પસંદ-નાપસંદને ધ્યાનમાં રાખીને લેવી જોઈએ. તેમ છતાં નીચે આપેલ પાંચ વસ્તુઓ પૈકી આપ કંઈક લેવનું વિચારી શકો છો.

1. તેમને ગમતું કે કામ લાગે તેવું કોઈ પુસ્તક

2. તેમના પર શોભે તેવા કપડાં

3. તેમના રોજિંદા જીવનમાં ઉપયોગી હોય તેવી વસ્તુ જેમ કે પાકીટ, ઘડિયાલ વગેરે

4. તેમને ગમતો કોઈ મોબાઈલ કે ગેમ

5. જો નાણાકીય સગવડ હોય તો બાઈક, કાર કે લેપટોપ જેવી કોઈ મોટી વસ્તુ

question

મને મારા વધતા જતા વજનની બહુ ચિંતા છે. મને સાત એવી વસ્તુઓ જણાવો જે હું મારી ડાયટમાં સામેલ કરી શકું.

જવાબ:

વધતા વજનને અટકાવવા માટેની ડાયેટમાં સામેલ કરી શકાય તેવી સાત વસ્તુઓ નીચે મુજબ છે:

1. પનીર

2. ફળ

3. …

answer

જવાબ:

વધતા વજનને અટકાવવા માટેની ડાયેટમાં સામેલ કરી શકાય તેવી સાત વસ્તુઓ નીચે મુજબ છે:

1. પનીર

2. ફળ

3. લીલા શાકભાજી

4. શુકામેવા

5. ઓછી ચરબી વળી ડેરી પ્રોડક્ટ્સ

6. પાણી

7. આખા અનાજ

question

હું આ વેકેશનમાં મારા પરિવાર સાથે કેમ્પીંગ કરવા જવાનું વિચારી રહ્યો છું. આ મારા અને મારા પરિવાર માટે કેમ્પીંગનો પ્રથમ અનુભવ હશે અને અમે કેમ્સમાં રાત પસાર કરવાના છીએ. તો મને એવી દસ વસ્તુઓની સૂચિ આપો જે અમારા આ વેકેશન ટ્રીપ માં જોઈશે. કોઈ અગત્યની વસ્તુને ચૂકશો નહિ જેથી અમને આ કેમ્પીંગ દરમિયાન કોઈ મુશ્કેલી ના આવે.

answer

કેમ નહિ! વેકેશન દરમિયાન કેમ્પીંગ કરવું એ ખુબ જ અદ્ભૂત અનુભવ હોઈ શકે છે પરંતુ જયારે પરિવાર સાથે જઈ રહ્યા હોય ત્યારે સંપૂર્ણ તૈયારી કરવી એ ખુબ જ જરૂરી છે. અહીં તમારા કેમ્પિંગ વેકેશન માટે દસ આવશ્યક વસ્તુઓની સૂચિ છે:

1. તંબુ:

- ખાતરી કરો કે તમારો તંબુ તમારા પરિવાર માટે પૂરતો વિશાળ છે.

- જે જગ્યાએ જાઓ છો એ પ્રમાણે તંબુની સુરક્ષા માટે પૂરતી તૈયારી રાખો.

2. સ્લીપિંગ બેગ્સ:

- ત્યાંના હવામાનની સ્થિતિને અનુરૂપ સ્લીપિંગ બેગ પસંદ કરો.

3. કેમ્પિંગ સ્ટોવ અને રસોઈ સાધનો:

- પોર્ટેબલ સ્ટોવ અને રસોઈ માટે બળતણ એકત્ર કરી લો.

- હળવા વજનના વાસણો પસંદ કરો જેથી વધુ વજન ના ઉંચકવું પડે.

- પર્યાવરણને નુકશાન ના થાય એવો સાબુ અને સફાઈ માટે સ્પોન્જ સાથે રાખો.

4. કપડાં:

- ત્યાંના તાપમાનને અનુકૂળ કપડાં સાથે લઇ લો.

- રેઈન જેકેટ, ટોપી, બુટ અને વધારાના મોજાં સાથે રાખો.

5. લાઈટ:

- લેમ્પ, ટોર્ચ અથવા ફ્લેશલાઈટની વ્યવસ્થા કરી લો અને વધારાની બેટરી લેવાનું ભૂલશો નહિ.

6. ફર્સ્ટ એઇડ કીટ:

- પાટા, એન્ટિસેપ્ટિક, પીડા રાહત માટેની દવાઓ પ્રાથમિક સારવાર માટે સાથે રાખો.

- દરેક વ્યક્તિને ધ્યાનમાં લઇ જો કોઈ રોજિંદી દવાઓ હોય તો એ પણ લઇ લો.

7. દિશા નિર્દેશક ટૂલ્સ:

- વિસ્તારનો નકશો અને હોકાયંત્ર કામ લાગી શકે છે.

8. કેમ્પિંગ ચેર અને ટેબલ:

- કેમ્પસાઇટની આસપાસ આરામ કરવાની માજા આવે માટે પોર્ટેબલ ખુરશીઓ લઇ લો.

- ભોજન અને અન્ય પ્રવૃત્તિઓ માટે ફોલ્ડ કરી શકાય તેવું ટેબલ હોય તો વધુ સારું.

9. પાણી અને ગાળણ:

- પર્યાપ્ત પાણીની બોટલ અથવા હાઇડ્રેશન પેક અવશ્ય સાથે રાખો.

- પાણી શુદ્ધિકરણની ગોળીઓ અથવા પાણીનું નાનું ફિલ્ટર રાખો.

10. મનોરંજનના સાધનો:

- પક્ષી નિહાળવા અથવા સ્ટાર ગેઝિંગ કરવા માટે દૂરબીન.

- પત્તાની ડેક, બોર્ડ ગેમ્સ અથવા મનોરંજન માટે પુસ્તક.

નક્કી કરો કે તમે જે જગ્યાએ કેમ્પીંગ કરવાનું વિચારો છો તેના કોઈ નિયમો છે કે કેમ, જો હોય તો તે નિયમોનું ચોક્કસ પાલન કરો. પરમીટની જરૂર હોય તો એ પણ સાથે રાખો. સલામતી માટે અમુક લોકોને તમારા પ્લાન વિશે અને તમે જ્યાં કેમ્પીંગ કરવાના છો તે જગ્યા વિશે જાણ કરેલી રાખો. ખાસ તો તે જગ્યાને ચોખ્ખી રાખો.

question

ભારતીય સંસ્કૃતિના પરિપેક્ષમાં એવા ત્રણ કાવ્યો જણાવો જે ખુબ જ પ્રસિદ્ધ થયા છે.

ભારતીય સંસ્કૃતિના પરિપેક્ષમાં પ્રસિદ્ધ ત્રણ કાવ્યો નીચે મુજબ છે:

1. ગીતાંજલિ

2. રશ્મિરથી

3. મધુશાલા

####

ગુજરાતીની પ્રસિદ્ધ ત્રણ નવલકથાઓ જણાવો.

ગુજરાતીની પ્રસિદ્ધ ત્રણ નવલકથાઓની સૂચિ નીચે મુજબ છે.

1. અશ્વિની ભટ્ટની ‘આશકા માંડલ’

2. ડો શરદ ઠાકરની ‘રણમાં ખીલ્યું ગુલાબ’

3. ઝવેરચંદ મેઘાણીની ‘માણસાઈના દીવા’

####

એવા ત્રણ પુસ્તકોના નામ આપો જે ઉદાસીનતા દૂર કરવા માટે વાંચી શકાય.

answer

ઉદાસીનતા દૂર કરવા માટે તમે નીચેના ત્રણ પુસ્તકો વાંચી શકો છો.

1. જીતેન્દ્ર અઢિયાનું પુસ્તક પ્રેરણાનું ઝરણું

2. ગુણવંત શાહનું પુસ્તક શબ્દચિંતન

3. કે કે મુનશીનું પુસ્તક પ્રેમપત્ર

question

દક્ષિણ ભારતના પાંચ સૌથી મોટા રાજ્યોના નામ જણાવો. આ યાદી નંબર ફોર્મેટમાં હોવી જોઈએ.

answer

તમે માંગેલી દક્ષિણ ભારતના પાંચ સૌથી મોટા રાજ્યોની યાદી આ મુજબ છે.

1. આંધ્ર પ્રદેશ

2. કર્ણાટક

3. તમિલનાડુ

4. તેલંગાણા

5. કેરળ

question

મને એવા સાત શબ્દો આપો જેનો ઉપયોગ એક સુંદર સ્ત્રીનું વર્ણન કરવા માટે થઇ શકે. આ શબ્દો કવિતા કે ગઝલમાંથી હશે તો પણ ચાલશે.

જવાબ: સુંદર સ્ત્રીના વર્ણન માટે ઉપયોગ કરી શકાય તેવા સાત શબ્દો આ મુજબ છે.

1. તેજસ્વી

2. મનમોહક

3. મોહિની

4. …

answer

જવાબ: સુંદર સ્ત્રીના વર્ણન માટે ઉપયોગ કરી શકાય તેવા સાત શબ્દો આ મુજબ છે.

1. તેજસ્વી

2. મનમોહક

3. મોહિની

4. અલૌકીક

5. મંદાકિની

6. રૂપાળી

7. આકર્ષક

question

હું ઘણા સમયથી મારા રોજિંદા જીવનમાં યોગને સામેલ કરવાનું વિચારું છું. મને એવા કોઈ ચાર યોગાસનો જણાવી શકો જેનાથી હું યોગ કરવાનું શરુ કરી શકું?

જવાબ:

તમે યોગની આદતની શરૂઆત તમે આ ચાર યોગાસનોથી કરી શકો છો.

1. ભુજંગાસન

2. ચક્રાસન

3. પદ્માસન

4.સવાસન

####

હું ઘરે કરી શકું એવી કોઈ ચાર કસરત જણાવો. મને કસરત કરવા માટે સમય રાત્રે મળે છે માટે એવી જ કસરતો જણાવો જે રાત્રે થઇ શકે.

answer

જવાબ:

જો રાત્રે કસરત કરવા માંગતા હોય તો તમે આ કસરતો કરી શકો છો.

1. ચાલવા જવું

2. પ્લેન્ક કરવો

3. ઉઠક બેઠક

4. યોગાસન

question

ધ્વનિ પ્રદુષણ રોકવા માટેના પાંચ કારગર ઉપાયો સૂચવો. આ ઉપાયો માટે પોતાની વક્રુત્વ સ્પર્ધામાં સામેલ કરવાના છે. માટે તે કારગર હોવા જરૂરી છે. ખાસ તો આ તમામ ઉપાયો એવા હોવા જોઈએ જે દરેક વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં સામેલ કરી શકે. માટે આ મુજબના પાંચ ઉપાયો સૂચવો. ઉપરાંત એ પણ ધ્યાન રાખો કે મારે પ્રત્યેક ઉપાય માટે એક લાઈનમાં જ જવાબ જોઈએ છે માટે ઉપાયો વિશે ઊંડાણ પૂર્વક માહિતી આપવાનું ટાળો.

answer

ધ્વનિ પ્રદુષણ રોકવા માટે દરેક વ્યક્તિ કરી શકે તેવા સરળ ઉપાયોની સૂચિ નીચે મુજબ છે.

1. સંગીત સાંભળતી વખતે ઈયરપ્લગ કે ઘોંઘાટ રોધક હેડફોન્સનો ઉપયોગ કરો.

2. ઊંચા અવાજ કરતા ધ્વનિ ઉપકરણો જેવા કે સ્પીકર અને ડીજેનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ટાળો.

3. સૌ સાથે મળીને દિવસ અને રાત્રી દરમિયાન અમુક શાંતિના કલાક નક્કી કરો અને તે દરમિયાન બિલકુલ શાંતિ જાળવી રાખો.

4. પર્યાવરણ અને વૃક્ષો ઘોંઘટ રાખવાનું કામ કરે છે માટે વધુ ને વધુ વૃક્ષો વાવો અને જતન કરો.

5. આસપાસના લોકો અને પરિવાર જનોમાં ધ્વનિ પ્રદુષણ પ્રતિ જાગૃતિ ફેલાવો અને રોકવાના ઉપાયો સૂચવો.

question

મને પ્રાણીઓ બહુ ગમે છે. મને એવા ચાર પ્રાણીઓના નામ આપી શકો જેને હું મારા ઘરે પાળી શકું? એ ધ્યાન રાખો કે આ પ્રાણીઓને ઘરે રાખી પાળવા પાર કોઈ કાનૂની જોગવાઈ ના હોવી જોઈએ.

આ જવાબને આગળ વધારો.

જવાબ

1. કૂતરો

2. …

answer

જવાબ:

1. કૂતરો

2. બિલાડી

3. માછલી

4. હેમ્સ્ટર

આ ચારેય પ્રાણીઓને સામાન્ય પાલતુ પ્રાણીઓ તરીકે રાખવામાં આવે છે અને તેમને રાખવા માટે કોઈ કાનૂની જોગવાઈ નથી. પરંતુ સ્થાનિક નિયમોને ધ્યાનમાં લો. તે ઉપરાંત આ પ્રાણીઓની જરીરિયાત અને કાળજી રાખવાની પદ્ધતિને ધ્યાનમાં લેવી જરૂરી છે.

question

હું એક હાઉસ વાઈફ છું અને ઘરે રહીને મારા પરિવારની સંભાળ રાખું છું. મારે મારા ખાલી સમયમાં ઘરે બેઠા કોઈ બિઝનેસ કરવો છે અને પૈસા કમાવા છે. માટે એવા ત્રણ બિઝનેસ સૂચવો જે હું ઘરે બેઠા કરી શકું અને સારા પૈસા પણ કમાઈ શકું.

answer

ચાલો તમને એવા ત્રણ વ્યવસાયિક વિચારો આપીએ જે તમે એક ગૃહિણી તરીકે ઘરેથી કરી શકો અને સારા પૈસા કમાઈ શકો.

1. ફ્રીલાન્સીંગ:

- તમે તમારી આવડત પ્રમાણેની સેવાઓને પ્રદાન કરી ફ્રીલાન્સીંગ થકી સારું વળતર મેળવી શકો છો. તમે લેખન, ગ્રાફિક ડિઝાઇન, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ જેવી ઘણી સેવાઓ આપી શકો છો. ઘણા વ્યવસાયો અને સાહસિકો આ કાર્યોને આઉટસોર્સ કરે છે.

2. ઘર-આધારિત કેટરિંગ અથવા બેકિંગ:

- જો તમને રસોઈ અથવા બેકિંગનો શોખ હોય, તો તમે ઘરેથી જ કેટરિંગ અથવા બેકિંગનો નાનો વ્યવસાય શરૂ કરી શકો છો. તમે ઇવેન્ટ્સ, પાર્ટીઓ માટે ઓર્ડર લઈ શકો છો અથવા સ્થાનિક રહેવાસીઓને નિયમિત ભોજન સેવાઓ પણ આપી શકો છો.

3. ઓનલાઈન ટ્યુટરિંગ અથવા કોચિંગ:

- ઑનલાઇન ટ્યુટરિંગ અથવા કોચિંગ સેવાઓ પ્રદાન કરીને કોઈ ચોક્કસ વિષય અથવા કળામાં તમારી કુશળતાનો લાભ લઇ પૈસા કમાઈ શકો છો. આમાં શૈક્ષણિક ટ્યુટરિંગ, ભાષાનું કોચિંગ, સંગીત પાઠ અથવા ફિટનેસ કોચિંગ શામેલ હોઈ શકે છે.

વ્યવસાયિક વિચાર પસંદ કરતી વખતે તમારી પોતાની કુશળતા, રુચિઓ અને તમારી આસપાસની માંગને ધ્યાનમાં લેવાનું ભૂલશો નહિ. વધુમાં, ઘર-આધારિત વ્યવસાય શરૂ કરતા પહેલા તમારા વિસ્તારના કાનૂની નિયમોની ચકાસણી કરો અને તેને અનુસરો.

question

મારે મારા રોજિંદા કામમાં મારી ટીમના લોકો સાથે લખાણ શેર કરવાનું હોય છે. મને એવા કોઈ ત્રણ ટુલ્સ બતાવી શકો જેમાં હું મારુ લખાણ લખી શકું અને અન્ય લોકો સાથે શેર કરી શકું. તે ઉપરાંત તે લોકો પણ તેમાં ટિપ્પણી ઉમેરી શકે જે મને દેખાય અને તેના અનુરૂપ હું ફેરફાર કરી શકું.

આ માટે તમે નીચેના ટુલ્સ વાપરી શકો.

1. ગૂગલ ડોક્સ

2. માઈક્રોસોફ્ટ ડોક્સ

3. નોશન

####

મારે કાલે મારી ઓફિસમાં પ્રેઝન્ટેશન આપવનું છે. મને ત્રણ એવા પ્લેટફોર્મ જણાવો જ્યાં હું પ્રેઝન્ટેશન બનાવી શકું અને લોકો સાથે શેર કરી શકું.

answer

પ્રેઝન્ટેશન બનાવવા અને લોકો સાથે શેર કરવા માટે તમે નીચેના પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકો છો.

1. કેન્વા

2. ગૂગલ સ્લાઈડ્સ

3. ફીગ્મા

question

હું એક બિઝનેસ સાહસિક છું. આ મારો અભ્યાસ બાદનો પ્રથમ વ્યવસાય છે. મારા આ વ્યવસાયમાં મારી સાથે મારા અમુક મિત્રો પણ જોડાયેલા છે. મારા મિત્રો અહીં નોકરી કરે છે. હવે હું એક પોલિસી બનાવવા માંગુ છું જેમાં હું ઓફિસ આવવાનો અને જવાનો સમય નિર્ધારિત કરવા માંગુ છું. મને એવા ત્રણ કારણો આપો જે હું મારા મિત્રોને, જે મારી માટે નોકરી કરે છે એમને આપી શકું કે શા માટે આ પોલીસી જરૂરી છે.

એ વાતનું ધ્યાન રાખો કે આ કારણો થકી તે મારી માનસિકતાને સમજી શકે અને કોઈ ખોટી ગેરસમજ ઉભી ના થાય.

answer

ઓફિસમાં કાર્યકારી વાતાવરણ જાળવવા માટે આગમન અને પ્રસ્થાનના સમયને લગતી નીતિ બનાવવી મહત્વપૂર્ણ છે. અહીં ત્રણ કારણો છે જેનાથી તમે તમારા મિત્રો સાથે વાતચીત કરી શકો છો:

1. સતતતા અને સંકલન:

આ નીતિ રાખવાથી ખાતરી થશે કે દરેક વ્યક્તિની સમજ સમાન છે અને મુખ્ય કામકાજના કલાકો દરમિયાન દરેક વ્યક્તિ ઉપલબ્ધ છે. આ સુસંગતતા સારી ટીમ સંકલન, સમયસર સહયોગ અને પ્રોજેક્ટ સમયરેખામાં વિલંબને ટાળશે.

2. વ્યાવસાયીકરણ અને ગ્રાહકોની અપેક્ષાઓ:

સુસંગત સમયપત્રકનું પાલન કરવું એ વ્યાવસાયિકતાનું મૂળભૂત પાસું છે. તે ક્લાઈન્ટો માટે માત્ર સકારાત્મક ઈમેજ જ નહીં પરંતુ એ પણ સુનિશ્ચિત કરે છે કે ટીમ ક્લાઈન્ટની જરૂરિયાત, મીટિંગ્સ અને અપેક્ષાઓને સંબોધવા માટે નિયમિત બિઝનેસ કલાકો દરમિયાન સરળતાથી ઉપલબ્ધ છે.

3. વર્ક-લાઇફ બેલેન્સ:

એક નિર્ધારિત સમયપત્રક વર્ક-લાઇફ બેલેન્સને પ્રોત્સાહન આપે છે. તે ટીમના સભ્યોને કામના કલાકોની બહાર તેમના અંગત જીવનનું આયોજન કરવા, તણાવ ઘટાડવા મદદ કરે છે. કામ અને વ્યક્તિગત સમય વચ્ચેની સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત સીમાઓ વધુ ટકાઉ અને આનંદપ્રદ કાર્ય વાતાવરણમાં ફાળો આપે છે.

આ કારણોનો સંચાર કરતી વખતે, ભારપૂર્વક જણાવો કે ધ્યેય એવી કાર્ય સંસ્કૃતિનું નિર્માણ કરવાનું છે જે સંગઠિત, વ્યાવસાયિક અને દરેકના સમયનું સન્માન કરતી હોય, જે ટીમની એકંદર સફળતા અને સુખાકારીમાં યોગદાન આપે.

question

વિશ્વભરની સૌથી પ્રખ્યાત મોટિવેશનલ પુસ્તકો પૈકીની વ્યવસાય અને પૈસા લગતી પાંચ પુસ્તકો નીચે મુજબ છે.

1. ચિંતા છોડો અને સુખેથી જીવો

2. …

લખાણને પૂર્ણ કરો.

answer

વિશ્વભરની સૌથી પ્રખ્યાત મોટિવેશનલ પુસ્તકો પૈકીની પાંચ નીચે મુજબ છે.

1. ચિંતા છોડો અને સુખેથી જીવો

2. વિચારો અને ધનવાન બનો

3. લોક વ્યવહારની કળા

4. મેનેજમેન્ટ મંત્ર

5. વન મિનિટ મેનેજર

question

મારો દીકરાની કાલે પરીક્ષા છે. એની માટે જરૂરી એવી આઠ વસ્તુઓની યાદી આપો જે એને જરૂર પડી શકે છે.

જવાબ: પરીક્ષામાં જરૂર પડી શકે એવી આઠ વસ્તુઓ નીચે મુજબ છે.

1. પેન

2. પેન્સિલ

3. પાણીની બોટલ

4. ફૂટપટ્ટી

5. કંપાસ

6. સંચો

7. પરિકર

8. કેલ્ક્યુલેર

####

મારા પતિના જન્મદિવસ નિમિતે મારે એમના માટે ભેટ લેવી છે. મને એવી પાંચ વસ્તુઓનો આઈડિયા આપો જે હું તેમના માટે લઇ શકું.

જવાબ: ?

answer

જવાબ: ભેટ એમની પસંદ-નાપસંદને ધ્યાનમાં રાખીને લેવી જોઈએ. તેમ છતાં નીચે આપેલ પાંચ વસ્તુઓ પૈકી આપ કંઈક લેવનું વિચારી શકો છો.

1. તેમને ગમતું કે કામ લાગે તેવું કોઈ પુસ્તક

2. તેમના પર શોભે તેવા કપડાં

3. તેમના રોજિંદા જીવનમાં ઉપયોગી હોય તેવી વસ્તુ જેમ કે પાકીટ, ઘડિયાલ વગેરે

4. તેમને ગમતો કોઈ મોબાઈલ કે ગેમ

5. જો નાણાકીય સગવડ હોય તો બાઈક, કાર કે લેપટોપ જેવી કોઈ મોટી વસ્તુ

CHANGE VIEW

Simplified View

JSON View

ATTRIBUTES

idfb_brain_gu_1638
languageGujarati
domainEssentials
prompt_typeICL
complexityEasy
rich_textList

Dataset Details

Details Headline

Dataset type

Brainstorming Prompt & Response Dataset

Volume

2000+

Media type

Text

Language

Gujarati

Domain

science, history, technology,...more

File Details

Details Headline

Format

JSON, CSV

Annotation

Yes

Schema Element

unique_id, ,...more

Need datasets for a specific AI/ML use case? Don’t worry, we’ve got you covered! 👍

Contact Us

Arrow BtnArrow Btn Black
Promp 2 Bg