1.425 - 2.405
<lang:Foreign>Hello FurtureBee</lang:Foreign>
3.545 - 4.545
<lang:Foreign>Hello FurtureBee</lang:Foreign>
6.445 - 7.825
<PII>ચિન્તન</PII>હું તને એક વાત કહું. મને શૈને કહેક? બહાર ફરવા જવાની ઈચ્છા થાય છે. આપણે શૈને મસ્ત<lang:Foreign>vacation</lang:Foreign> પર જઈએ.
8.525 - 12.405
મને શૈને કહેક? બહાર ફરવા જવાની ઈચ્છા થાય છે. આપણે શૈને મસ્ત<lang:Foreign>vacation</lang:Foreign> પર જઈએ.
14.965 - 16.425
કઈ જવું છે. બોલને ખાલી.
17.565 - 28.605
એક કામ કરીએ. ચલ આપણે તો ના આ <PII>રોહન, ધ્રુવેશ, સાધુ</PII> બધા જોડથી પૈસા ઉઘરાય છે? અને મસ્ત છે ને? ગોવા, માઉંટ આબુ એવી કોઈ દૂરની જગ્યાએ ફરવા માટે જોઈએ.
32.666 - 43.665
દૂર ફરવા. એમાં ગોવા, માઉંટ આબુ જવું છે મારી ઇચ્છા તો કોઈ ધાર્મિક સ્થળમાં છે, કેમ કે કંઈ મજા પણ આવે છે. બધું જોવા માટે પણ બહુ બધું મળે છે. અને બહુ સારી સારી જગ્યા હોય છે તૈ પણ.
45.759 - 53.624
અબે યાર એમાં નહીં મઝા આવે. જુઓ! અંગત દુરખ ત્યાં પછી હવે કશાં ફરવા માટે જઈએ ને? આપડે ભગવાનની જગ્યા જ છે. દર વખત આપણે કસે કસે મંદિર જતા હોઈએ. હું તો કહું છું.
54.035 - 64.822
આપડે કોક મસ્ત અવી જગિયા જયે જઆં આપણે ફરાવા માટે મળે. આપણે કોઈ બીચ પર જઈએ. કોઈ માઉન્ટેન પર જઈએ, કોઈ હિલ સ્ટેશન જઈએ, કે જેમ ઠંડી હોય, #અમ અલગ જાતનું વાતાવરણ હોય. ખબર પડી?
68.305 - 76.925
હવે એવી બધી તો બહુ બધી જગ્યા છે. એના માટે આપણે વિચારવું પડે કઈ કઈ જવાનું કઈ નહી જવાનું બહુ બથી મગજ મારી થઈ જાય છે.
79.825 - 80.785
એક કામ કરીયે જો આપણો <PII>ધ્રુવેશ</PII>છે ને, એના કાકા છે ને આ બધી <lang:Foreign>trip</lang:Foreign> નું <lang:Foreign>plan</lang:Foreign> કરે છે. તો આપણે મસ્ત <lang:Foreign>trip plan</lang:Foreign> કરાયે, <lang:Foreign>dal housing</lang:Foreign> બોલ.
81.245 - 88.245
આપણો <PII>ધ્રુવેશ</PII>છે ને, એના કાકા છે ને આ બધી <lang:Foreign>trip</lang:Foreign> નું <lang:Foreign>plan</lang:Foreign> કરે છે. તો આપણે મસ્ત <lang:Foreign>trip plan</lang:Foreign> કરાયે, <lang:Foreign>dal housing</lang:Foreign>
91.305 - 95.405
#હમ. બાત તો તારી થાય. એક વાર પૂછવું પડે બધાને કે શું કહે છે? શું નહીં?
97.805 - 111.645
જો મેં શેને પહેલા એક વાર પૂછેલુ ચાર-પાંચ વર્ષ પહેલા. એમને કાકા યે કીથેલું કે આપણે એક જણ પર લગભગ ત્રણથી ચાર હજાર રૂપિયા આવશે પણ આપણને આખી <lang:Foreign>trip</lang:Foreign> કરી આપશે તો ઈ જવાનું, એ ખાવાનું પીવાનું, રહેવાનું. જેટલો પણ ટૂંકમાં છે ને?
112.105 - 115.245
બધું એ કરી આપશે. આપણે ખાલી આટલા ત્રણ ચાર હઝાર રૂપિયા આપવાના. પછી આપણે છૂટા પછી આપણે કોઈ કામ નહીં.
115.885 - 117.745
પછી આપણે છૂટા પછી આપણે કોઈ કામ નહીં.
120.805 - 132.045
અલા પૈસા નો તો એપણ સવાલ નહી પણ <lang:Foreign>problem</lang:Foreign> એ શેકે મજા આવશે કે નહી તહી લોકો કેવા હશે તહી ફરવામાં શું શું હશે એ બધું <lang:Foreign>important</lang:Foreign> છે યાર
134.205 - 145.385
ભાઈ જો લોકોની વાત કરીશ તો તો મેં પણ જ મઝા આવે. એટલું ખાલી યાદ રાખે છો લોકો. જોડાય છે ને એટલે મઝા તો આવશે. અને જૈભી આપણે છ લોકો જોડાય છે તો જગ્યા ભલે કેવી હશે. મઝા તો આપણને આવશે જ.
148.265 - 155.625
જો ગાય વાંકતા તો ઝઘડા ઝઘડા થયેલા. પહેલા <PII>કુનાલ</PII>ના અને <PII>મીત</PII>ના ઝઘડા થઈ ગયેલા. પછી એક જ જગ્યા આપણે બહી રહેલા.
156.985 - 168.265
<lang:Foreign>insta</lang:Foreign> પર <lang:Foreign>story</lang:Foreign> જો ખાલી લાગે કે હાં મજા આવે છે બાકી એટલું કોઈ ખાસ મજા નહી આવતી અવે કઈક એવી જગ્યાએ જઈએ ને જે <lang:Foreign>swimming</lang:Foreign> કરવા મળે, <lang:Foreign>paragliding</lang:Foreign> કરવા મળે બહુ જ વસ્તુઓ કરો, માણસ ને તો બહુ મજા આવે.
169.045 - 171.285
બહુ જ વસ્તુઓ કરો, માણસ ને તો બહુ મજા આવે.
173.605 - 179.445
હા એતો નાના મોટા ઝઘડા ચાલ્યા કરે પણ તારી વાત બરાબર છે. અમને કોઈ એવી જગ્યા જઈએ કે આપણને આમ કોઈ અલગ વસ્તુ કરાવવા મળે. તુ હાથ બરાબર છે કે આપણે <lang:Foreign>paragliding</lang:Foreign> કરીએ પણ એમાં છે ને. ખર્ચ બહુ થશે અને આપણી જોડ પૈસા એટલા છે નહીં.
179.925 - 184.885
તુ હાથ બરાબર છે કે આપણે <lang:Foreign>paragliding</lang:Foreign> કરીએ પણ એમાં છે ને. ખર્ચ બહુ થશે અને આપણી જોડ પૈસા એટલા છે નહીં.
187.925 - 194.305
હા, પણ નહીં પણ છે. એકતા આપણે પાછા <lang:Foreign>college</lang:Foreign> માં ભણીએ છે. અને ઘરવાળા મોકલે એ પણ મોટી વાત. છે.
197.154 - 202.425
હું તો શેને આખૂ એક વરસ પૈસા ભૅગોયો કરીશ. એની પછી મારથી આવાશે. એના સિવાય મારથી કોઈ <lang:Foreign>trip</lang:Foreign> બ્રીપ ના કરાય.
204.545 - 209.125
બે પૈસાનો તો એમ ભી વાંધો નહીં, પણ ઘરવાળા પણ માનવા જોઈએ ને?
211.885 - 220.325
હા મને કોઈ વાંધો નહીં. હું ઘરે કહું, માં જોડ પૈસા હોય તો મને વાંધો નહીં. પૈસા માંગું ઘરથી. તો <lang:Foreign>problem</lang:Foreign> પડે બાકી મને જઈ જવું હોય કોઈ વાથો નહીં.
223.665 - 229.525
ચાલ વિચારી લીધું, હવે જઈએ તો જઈએ, <lang:Foreign>trip</lang:Foreign> જઈએ, હવે કરશું શું?એ તો મન તું કે,
231.665 - 245.230
જો. પહેલા તો આપે સરસ એક <lang:Foreign>plan</lang:Foreign> બનાવીએ, કે આપણે કહીં જઈશું અને જઈં જઈશું ને આપણે, આપણે <lang:Foreign>fix</lang:Foreign> પ્લાન રાખવો કે તે દિવસે આપણે આ વસ્તુ જ કરશું. પછી એમ થાય કે આપણે તઈ જઈએ અને એક જણ બોલે કે આપણે આ કરીએ, આ કરીએ. પછી બીજો જણ બોલે કે આપણે આ કરીએ,
245.501 - 258.545
એવું થાય તો મજા ન આવે. આપણો આખો પ્લાન છે ને? એની ફરી જાય, મઝા ન આવે. એટલે આપે જાણે આખી <lang:Foreign>systematically plan</lang:Foreign> બનાવીશું કે આપણે પહેલા અહીં જઈશું, પછી અહીં જઈશું. એટલે બહુ <lang:Foreign>time</lang:Foreign> પણ <lang:Foreign>waste</lang:Foreign> ના થાય અને બધાને મજા પણ આવે. ખબર પડી?
261.205 - 273.185
જો મેતને સાચી વસ્તુ કહું, તું ભલે કેટલા પણ <lang:Foreign>plan</lang:Foreign> બનાવ. છેલ્લે જગ્યા પર પહોંચીને જ ખબર પડશે કે કરવાનું શું છે. એના પહેલા તો કશું જ કોઈને નહીં ખબર કે શું થવાનું શું નહીં.
276.225 - 284.745
એ બી છે. પણ કેમ આપણે એવું શું કરીએ ને કે આપણે <lang:Foreign>plan</lang:Foreign> બીજો બનાવ્યો હોય પહોંચે પછી ત્રણેય જણે એક જણે કહે કે, ના ના આપણે તો આ જગ્યા જઈએ આવાડી જગ્યા મજા નહીં આવે.
284.925 - 292.045
તો પછી આખો પ્લાન ફરી જાય ને, <lang:Foreign>time-time set</lang:Foreign> ના થાય ને, પૈસા વગર બગડી જાય ને, પછી હિસાબ ના ગોઠવાય ને એવું થાય બધું.
294.785 - 309.005
ગઈ વખતે યાદ છે ને કે આપણે આખો <lang:Foreign>plan</lang:Foreign> બનાવ્યો હતો કે સવારે ચાર વાગે ઊઠીને પાવાગઢ જઈશું. પછી મસ્ત આજુબાજુની જગ્યાઓ ફરી નાહીશું, મજા કરશું. શુ થયુ? દસ વાગ્યે દર્શન કરીને બાર વાગે તો નીચે બાર વાગે ઘરે થોડી જતું રેવાય.
309.425 - 310.865
<lang:Foreign>plan</lang:Foreign> તો આખા દિવસ નો થઈલો. તો એના માટે હવે આપણે જતા રહ્યા પીલા <PII>મીત</PII>જે જગ્યાએ કિધી. હવે ત્ય જઈને કશું ખાસ મળ્યું ના બનહતી તો ઝઘડો થઈ ગયો.
311.305 - 318.865
તો એના માટે હવે આપણે જતા રહ્યા પીલા <PII>મીત</PII>જે જગ્યાએ કિધી. હવે ત્ય જઈને કશું ખાસ મળ્યું ના બનહતી તો ઝઘડો થઈ ગયો.
322.200 - 336.309
હાં, હે બી છે હૂંડઈ વાળી બાઇકથી જગ્યા લઇ ગયાં ને એક તો આપણે, આપણે લોકોને નાવી-નાવી બાઇક લીઠેલી. એમાં પાછા <lang:Foreign>off roading</lang:Foreign> કરાવ્યા. હાં. ગામમાં ના રસ્તામાં પાણી ભરેલું હોય અને ગાય અને ભેંસ જતી હોય, એમા ગામમાં જવા રેતી વાળા વિસ્તારમાં હતી. પછી આવતું થાય નહીં તો.
338.925 - 343.270
જો બાઇકો લઈ લીધેલી ને ગમે તે જગ્યાએ લઈ ગયો. એનો વાંધો નહીં.
343.271 - 353.969
વાંધો શું હતો કે ગરમી હતી. હવે આપણા કોઈના પાસે પાણીની <lang:Foreign>bottle</lang:Foreign> નહી. માંડ માંડ તો આપણા પાસે બે ત્રણ <lang:Foreign>bottle</lang:Foreign> હતી. હવે એ પણ આવી જગ્યાએ લઈ જાય અને <lang:Foreign>bottle</lang:Foreign> ખાલી થઈ જાય તો તે કરું શું?
357.065 - 367.271
હા, એતો છે. રહે. ગરમી ખૂબ હતી. મને યાદ છે આપે તે બેઠા હતા. એવો ગંદો તાપ પડતો હતો ને કે આપણી ગાડીઓની <lang:Foreign>seat</lang:Foreign> તપી જતી હતી. આપણા થી બેહાઈ પણ ના પાસડ લાલ થઇ જતું હતી.
369.977 - 374.565
ચલ જવા દે ઘર ગઈ બાજુઆં, હવે મને તું એક વાત કહે આ પડે છે ને? જઈએ એવી જગ્યાએ જઈએ નહીં કે તેથી ગરમી લાગે. ચાલ મનાલી ફરવા જઈએ કેમકે કે હમણાં ગરમી આવી રહી છે.
375.045 - 376.065
આ પડે છે ને?
376.565 - 382.425
જઈએ એવી જગ્યાએ જઈએ નહીં કે તેથી ગરમી લાગે. ચાલ મનાલી ફરવા જઈએ કેમકે કે હમણાં ગરમી આવી રહી છે.
382.945 - 391.785
તો ચલ જઈએ, શું કરશું શું નહીં આપણે વાત કરીએ. છોડતા જ જોઈ લઈશું શું થવાનું છે, શું નહીં. આપણે કંઈ વિચાર્યે કાં મગજ ખરાબ કરીએ ભાઈ!
393.880 - 398.805
ભાઈ મારા લીધે. ખાલી વાતજ થાય છે, આપડા થી ત્યાં પોચા ના આપડા જોડે એટલા પૈસા નથી કે મનાલી જઈ શકીયે
399.965 - 410.025
અલા પાંચ હજાર નો <lang:Foreign>budget</lang:Foreign> શે તારો ઉપર ના બીજા બે ત્રણ હઝાર <lang:Foreign>add</lang:Foreign> કરવા ના શે એટલા તો ઘર વારા ને કહી ખકેયે કે બથા જાય શે અમે વાત કરીએ તારા ઘર રે
412.085 - 419.705
હારા પાંચ હઝાર થી કશું ના થાય મનાલી જઈને ફરવું હોય તો <lang:Foreign>minimum</lang:Foreign> નવ દસ હઝાર જોયે તોજ સારી રીતે ફરાય બાકી કશું ના થાય
421.565 - 423.014
એવું કશું ના હોય.
423.410 - 437.805
મારો ભૈબંદ બે વાર મનાલી જઈને આયો. ખાલી પાંચ હજાર, છ હજાર રૂપિયા ખાલી આટલા જ પૈસામાં જઇને આવ્યો. અઠવાડિયું રહીને આવ્યો છે. જેટલી મજા જોઈ એટલી મજા કરીને આવ્યો છે. જે જોવાનું હોય એ જોઈને આવ્યો છે.
440.784 - 454.389
હું આગળ એવો થતો ચાલે રહ્યો. પણ હું ખબર છે શું કૌ છુ? પેલા આપડે છે ને થોડા વખત રાહ જોઈએ. આપણે પહેલા નાની <lang:Foreign>trip</lang:Foreign> કરીએ. પછી થોડી મોટી <lang:Foreign>trip</lang:Foreign> કરી પછી મોટી <lang:Foreign>trip</lang:Foreign> કરીએ, કારણ કે આ મનાલી છે ને? ખૂબ મોટી <lang:Foreign>trip</lang:Foreign> કહેવાય, નહીંતર આપણે લોકો એટલા <lang:Foreign>use to</lang:Foreign> નથી બહાર ફરવાથી.
454.765 - 466.965
કે આપણને ખબર પડે કે શું કરવાનું છે, શું નહીં. એટલે પહેલા આપણે કોઈ નાની <lang:Foreign>trip</lang:Foreign> કર્યા આજુબાજુની. જેમ કે બાદ છે કે નજીકની થોડી ગુજરાતની બારની. પછી આપણે નિર્ણય થયો કે હા હવે આપણે બહાર જઈએ. તો શું કરવાનો આપડે હિસાબ કઈ રીતે રાખવાનું. એટલે અપડે પેલા નાની <lang:Foreign>trip</lang:Foreign> કર્યે.
467.425 - 468.945
એટલે અપડે પેલા નાની <lang:Foreign>trip</lang:Foreign> કર્યે.
472.345 - 477.245
ચલ તવે <lang:Foreign>tip</lang:Foreign> ની વસ્તુ મૂકી જ છે મે તો હું તને એક વસ્તુ પૂછું ચલ. તે <lang:Foreign>wine</lang:Foreign> પીધી છે?
479.345 - 480.365
હા, પીધી છે.
481.765 - 482.865
પાછી પીવી છે <lang:Foreign>wine? </lang:Foreign>
484.885 - 486.825
પી લઈશ વાંધો નઈ. કેમ શું થયું?
487.605 - 497.829
તો આપણે કામ કર્યા ચલ. મને જવું છે ધાર્મિક સ્થળ. તને જવું છે કશેક ફરવા સારી જગ્યાએ, અને જઈ ઠંડી હોય, જઈ બધું જ કરવા મળે તો એવી <lang:Foreign>best</lang:Foreign> જગ્યા મારા મગજમાં અહીં ગઈ છે.
500.685 - 503.645
આપણે જોઈએ ચલ અંબાજી ના રસ્તે માઉન્ટ આબુ.
506.845 - 513.565
હા ચાલો માઉન્ટ આબુ અહીંથી જોવા આપડે બેવ ની વાસ્તુ થાય જશે. મને <lang:Foreign>hill station</lang:Foreign> ફરવા માટે પણ માંડ્યું છે. અને તને માતાજીના દર્શન કરવા માટે પણ મળી જશે.
515.745 - 519.625
હવે <lang:Foreign>budget</lang:Foreign> નું કર લીયે, તો જો મૈં તને ચોખ્ખું કહી દઉં. વધારથી વધાર. પાંચ હજાર રુપુયા થશે ઈ પણ ચાર પાંચ દિવસ ના.
520.125 - 524.625
વધારથી વધાર. પાંચ હજાર રુપુયા થશે ઈ પણ ચાર પાંચ દિવસ ના.
524.945 - 538.659
અરે! સૌથી સારી વાત હવે મારા પાસે <lang:Foreign>bullet</lang:Foreign> છે. <PII>ધ્રુવેશ</PII>પાસે <lang:Foreign>bullet</lang:Foreign> છે. આપણે <lang:Foreign>bullet</lang:Foreign> લઈને જઈએ ને? તો જવા આવવાનો ખર્ચ અંદાજથી અથ્યવીસો કે ત્રણ હજાર રૂપિયા થાય. વિચાર, રાજસ્થાન જવાનું અને તૈથી
538.660 - 541.225
જવા આવવાનો ખર્ચો જ આટલો થાય.
544.785 - 546.445
કેમ મોઉંન્ત આબુ રાજેસ્થાનમાં આવ્યું છે?
548.605 - 551.025
હા માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવ્યો છે. કમ તને નહિ ખબર?
552.785 - 554.965
ના મને એવો <lang:Foreign>idea</lang:Foreign> કહીએ આવ્યું છે મોઉંન્ત અબુ.
556.965 - 559.505
ના, ના. માઉંટ આબુ, રાજસ્થાનમાં આવ્યું હશે.
564.025 - 569.225
અરે! ચલ માઉંટ આબુ બાજુ માં મુક. ચાલ ઉદેફૂર ઉદેપુર ફાળવા જઈએ.
571.945 - 576.125
અરે! અત્યારે તને ખબર છે કેટલી ગરમી છે? આપણે ત્યાં જઈને <lang:Foreign>literally</lang:Foreign> મરી જઈશું. એટલી ગરમી માં.
576.865 - 587.778
બે કશું ના થાય એટલી ગરમી તો હોતી જ પણ નહી. જેટલી આપણે વિચારીએ છીએ એ તો પાવાગઢ માં આવતા આપણે તાપમાં જ ફરફર કરવાનું હતું. અહીં તો આપણે હોટલોમાં જઈશું, ગુફાઓમાં જઈશું
587.914 - 595.205
પછી બહુ બધી જગ્યાએ અલા મારો ભાઈબંધ હમણા જ ફરીને આવ્યો એમ કહે છે કે લોકો ખાલી બોલે જ છે પણ એટલી ગરમી ખાસ હોતી જ નહીં. પણ તેમાં જે મજા આવે ને. એવી મજા મને કસે નહીં મળે.
595.585 - 599.405
પણ તેમાં જે મજા આવે ને. એવી મજા મને કસે નહીં મળે.
602.265 - 604.725
અરે આ આપણ જો <PII>રોહન</PII> નો પ્યાર છે ને <PII>અમી</PII>, એકલો ઉદૈપુર જી આયો વિચાર કર આપણે કોડે કસે નઈ જવાતું અને લોકો બધા બધા જઈને ફરી આવે છે.
605.205 - 610.345
એકલો ઉદૈપુર જી આયો વિચાર કર આપણે કોડે કસે નઈ જવાતું અને લોકો બધા બધા જઈને ફરી આવે છે.
613.445 - 616.885
તો ભાઈ હું એજ તો કહું છું. હવે જો મેં તને કહ્યું અગર બે ત્રણ જન નીકળ્યા ને. કોઈ આમ <lang:Foreign>agent through</lang:Foreign> કા તો કોઈ <lang:Foreign>agency through. </lang:Foreign>
617.285 - 619.785
અગર બે ત્રણ જન નીકળ્યા ને.
620.405 - 623.945
કોઈ આમ <lang:Foreign>agent through</lang:Foreign> કા તો કોઈ <lang:Foreign>agency through. </lang:Foreign>
624.805 - 633.585
તો એ લોકો ફરી હકે, પણ આપણે ભાઈબંધો પોતાના ખર્ચે નીકળવાની વાત કરીએ ને! તો ખાલી વાત જ રહે. એ નીકળાય નહીં.
635.745 - 639.945
હા મને મારી ફોઈ છે ને એવું જ કહે છે. તમને કહેશે બહાર ફરવા જવું હોઈ ને. તમે લોકો <lang:Foreign>travels</lang:Foreign> માં જાઓ, તો જ તમારતી થશે? બાકી તમે આમ જાતે જ જતા હોવ છો ને પોતાના ઘર છે. તો આ માટી કચરત નહીં થાય.
640.525 - 646.305
તમે લોકો <lang:Foreign>travels</lang:Foreign> માં જાઓ, તો જ તમારતી થશે? બાકી તમે આમ જાતે જ જતા હોવ છો ને પોતાના ઘર છે. તો આ માટી કચરત નહીં થાય.
649.665 - 655.005
ભાગ્યે આપણે ખબર કેટલા વર્ષોથી આ પ્લાન બનાવતા હતા ત્યારે જઈને પાવાગઢ નો પ્લાન થયેલો હજુ તો આપણે ખબર છે હમણાં જવાનું હતું ડાકોરનો <lang:Foreign>plan</lang:Foreign> થહેલો એના પહેલા <lang:Foreign>thirty first</lang:Foreign> ની <lang:Foreign>night out</lang:Foreign> આખો <lang:Foreign>plan waste</lang:Foreign> થઈ ગયો
655.445 - 664.085
હજુ તો આપણે ખબર છે હમણાં જવાનું હતું ડાકોરનો <lang:Foreign>plan</lang:Foreign> થહેલો એના પહેલા <lang:Foreign>thirty first</lang:Foreign> ની <lang:Foreign>night out</lang:Foreign> આખો <lang:Foreign>plan waste</lang:Foreign> થઈ ગયો
664.845 - 671.465
હવે બોલ શું કહેવાય? જેટલા <lang:Foreign>plan</lang:Foreign> બન્યા એના આજુબાજુ કશું તો થયા જેમાં આખા <lang:Foreign>plan</lang:Foreign> ની પત્તર રગડાઈ જાય.
674.085 - 682.325
હા એક તો પૈસા બગાડ્યા તા <lang:Foreign>thirty first</lang:Foreign> ની <lang:Foreign>trip</lang:Foreign> માં ઉપરથી પાછો પહેલું હતું આવે ડાકોર જવાનું તો પછી કોલેજ નડી ગઈ એટલે જવાનું નહિ કસે.
684.545 - 691.285
બોલ તું બોલ ચલ હવે ફરવા જવાની વાત કરી છે, વેકેશન આવે જ છે, તો ચલ બધું જ અમુક સાઈડમાં હવે મેં તને એક મસ્ત જગ્યા કહું તાઈ ફરવા જઇએ તાઈ ના ગરમી નડશે ના <lang:Foreign>budget</lang:Foreign> નડશે ના કશું નહીં નળે સાપુતારા જવું બોલ
692.105 - 699.145
હવે મેં તને એક મસ્ત જગ્યા કહું તાઈ ફરવા જઇએ તાઈ ના ગરમી નડશે ના <lang:Foreign>budget</lang:Foreign> નડશે ના કશું નહીં નળે સાપુતારા જવું બોલ
701.125 - 705.744
પરફેક્ટ સાપુતારા મને ખૂબ જ ગમે છે મને યાદ છે હું જ્યારે નાનો હતો ને
706.025 - 718.413
ચાર પાંચ વર્ષ પહેલા માર <lang:Foreign>family</lang:Foreign> જોડે ગયેલો સાપુતારા તાઈ શું મજા આવેલી ભાઈ આમ વરસાદ પડતો હોય હું સાઈડ પર ઊભો તો ભીનો થતો તો અને અને જોડે છે ને હું ગરમ-ગરમ ભુટ્ટો ખાતો હતો એકદમ ટીકો મસાલા વાળો
718.763 - 722.245
એ ખાવાની એટલી મજા આવતી હતી ને! અને આજ સુધી પલ યાદ છે.
725.435 - 734.805
ભાઈ! સાપુતારા તો મારી બેન પણ જઈ નાહીં. જે મજા કર્યા છે ને એણે! મારી પણ બહુ ઇચ્છા થાય છે. યાર હવે ચલ <lang:Foreign>final</lang:Foreign> કરી દઈએ.
734.905 - 743.045
હવે બધા ભાઈબંધો ને વાત કરે છે. જો રોહન અને કૃણાલ તો ઉભા ઊભા જ છે. કે જઈએ તો જઈએ. હવે બંને તો વાત કરશે તો ના પાડવાના નથી.
744.385 - 753.425
એક છે <PII>મિત</PII>અને એક છે <PII>ધ્રુવેશ</PII>. ખલી આમને જ વાત કરવાની છે. <PII>ધ્રુવેસ</PII>જ તો છે, એક પાર તો માની પણ જશે. પણ <PII>મિત</PII>થોડો અઘરો છે, મનાવો. તને ખબર છે કેટલાય એને મનાયે?
753.965 - 755.665
તને ખબર છે કેટલાય એને મનાયે?
758.040 - 761.100
ભાઈ એ તો માની જશે.એ તો <lang:Foreign>job</lang:Foreign> કરે છે. એને જોડે તો પૈસા ભી છે હવે. <lang:Foreign>problem</lang:Foreign> આપણને છે. આપણી જોડે પૈસા નથી ને? આ પહેલા પૈસા ભેગા કરવા પડશે. એ ની પછી આપડા થી જવાશે <lang:Foreign>trip</lang:Foreign> માં.
761.445 - 767.425
<lang:Foreign>problem</lang:Foreign> આપણને છે. આપણી જોડે પૈસા નથી ને? આ પહેલા પૈસા ભેગા કરવા પડશે. એ ની પછી આપડા થી જવાશે <lang:Foreign>trip</lang:Foreign> માં.
770.085 - 776.445
જો મેં તને હમજ્યું. તેં ભલે જોબ કરે છે પણ એને રજા પણ મળવી જોઈએ ને પ્રમાણે?
778.785 - 784.225
ઈ રાજા તો લઈ લેવાય રાજાન ચિંતા નહીં. મોસી મોટું <lang:Foreign>problem</lang:Foreign> છે ને? પૈસા નો છે. આપડી જેડો પૈસા નથી ને!
786.625 - 789.925
હાંલા હમજી ગયા લ એ પાંચ હજાર રૂપિયા માં તો બધું થઈ જાય.
792.625 - 795.845
પણ બકા પાંચ રૂપિયા લાવા ભી મોટી વાત છે ને આપણી માટે.
798.425 - 800.605
લાગે લાં આયજા પાંચ હજાર રુપયા.
802.945 - 810.545
હા આય તે જાય, પણ એની માટે છે ને આપણે કેટલાય મહિનાઓ સુડી છે અનુ. પૈસા સાચવી સાચવી ને વાપરવા પડ્યા. અને પૈસા <lang:Foreign>side</lang:Foreign> પર મુકવા પડે <lang:Foreign>account. </lang:Foreign>
812.405 - 814.185
જો મેં તો કરી લઉં છું.
817.285 - 827.465
જોયે અમારા ઘરથી માંગવા પડે થોડા. થોડા મને મારા સાઈડ પરથી નીકાળા પડ્યા, મારી <lang:Foreign>savings</lang:Foreign> માંથી. અને મને મારો ખર્ચો પણ ઓછો કરવો પડે. છે. તો જ મારથી થઈ બાકી મારથી <lang:Foreign>trip</lang:Foreign> ના આવય.
832.225 - 833.985
હા ભાઈ એ વિચારવું પડે.
836.365 - 839.465
હમ એવું છે તું બોલ તું કઈ રીતે પૈસા નો જુગાડ કરીશ?
841.905 - 853.565
માર તો હવે જવા દેન. કેવી રીતે જુગાડ કરીશ? એ તો મને પણ નથી ખબર. ભાઈ! કઈ કઈથી પૈસો કઈ કઈથી આવે છે? કઈ કઈથી જાય છે? કશું નહીં ખબર પડતી? હા, બચી જાય છે પૈસો. એ મને ખબર છે.
855.765 - 861.525
તો મેં એટલો પૈસા સેવિંગ કર્યું છે. પણ તારા મારો જીવન પણ નહીં ચાલતો. કેમાંથી હું પૈસા નીકળાવું? ઘર ભરવા માટે જેવું.
862.625 - 873.565
એ તો થાય, એ તો થાય કે પૈસા હાથમાં છે. ફરવા માટે જગ્યા જવાની પણ છે, પણ પૈસાના ખર્ચ તો નથી અને ફરવું પણ છે.
875.845 - 880.465
એબી છે. પણ આલી મહેનતથી બચાવ્યા આટલા વર્ષોથી. પછી કહે થી એક આંટા વાંઝા નીકાળી દેવું.
883.265 - 894.465
ચલ <lang:Foreign>vacation</lang:Foreign> ફરવા જઈએ. બે બહુ પૈસા પૈસા પૈસા કરીએ છીએ. તું એક બોય. પૈસા, પૈસા, પૈસા કરે છે. <lang:Foreign>vacation. </lang:Foreign> હવે તારાથીજ રોહન. કૃણાલે કહ્યું. બાત કર દો.
897.465 - 898.505
હારું ચલ જઈ ચલ
899.245 - 900.545
હવ. બોલ બીજું